શ્રી પ્રાગપુર મહાજન મુંબઇ અને યુથ ગ્રુપ ઓફ પ્રાગપુર આયોજીત કાયૅક્રમ નાં ગુલદસ્તા વિષે...

શ્રી પ્રાગપુર મહાજન મુંબઇ અને યુથ ગ્રુપ ઓફ પ્રાગપુર આયોજીત કાયૅક્રમ નાં ગુલદસ્તા વિષે... ******** પ્રથમ પ્રોગ્રામ રવિવાર તા. 6/1/19. ટાઇમ બપોરે 3 થી 6. At: Manav seva sangh 2nd floor, SION (W) Mumbai 22. ** 1)કામ અને કુટુંબ ને કેવીરીતે સંતુલિત કરી શકીએ ? જેથી આપણી .. 2)માનસીક સ્થિતિ બરોબર રહે અને 3) (વાકછટ્ટા) બોલવાની કળા ને આત્મસાત કરીએ જેથી આપણે કોઇ ને પણ પ્રભાવિત કરી શકીએ... એ માટે પાયાની જરૂરત છે.. 4)આપણું સ્વાસ્થ્ય... જેમા વિવિધ પ્રકાર નાં સંતુલીત આહાર (ડાયેટ) અપનાવી તંદુરસ્તી જાળવી શકીએ. આ પ્રકારે એકબીજા થી સંકળાયેલ આ પ્રોગ્રામ નો ગુલદસ્તો આપ સૌ યુવાવગૅ માટે લાવવા નો અમારો નમ્ર પ્રયાસ છે. પ્રાગપુર ના 25 થી 55 વષૅ ની વય ધરાવતા સર્વે યુવકો અને યુવતીઓ જરૂર લાભ લઇ અમને પ્રોત્સાહિત કરશો. Note નામ રજીષ્ટર્ડ કરાવવાની છેલી તા. 1/1/19 છે. * પ્રથમ પ્રોગ્રામ માં આવનાર ને બીજા ત્રણ પ્રોગ્રામ એટેન્ડ કરવા ની પ્રાથમિકતા અપાશે. * ફકત 130 ની જ સંખ્યા ની મયાૅદા છે...વહેલો તે પહેલો નાં ધોરણે નામ નોંધવા માં આવશે. * Entry fee rs.100/- one hundred only (ફકત રૂ. એકસો પુરા) * For Registration.. Contact :: Chirag S. Chhadva. Mob. 96644 28534 * પ્રોગ્રામ ની વિશેષ માહિતી માટે .. Contact :: Rajendra R. Sangoi. Mob. 93222 20392